News » Re - Test Time Table  
 
     
     
  Re - Test Time Table  
     
 

પરીક્ષા વિભાગ
તારીખ : 07/10/2014
આથી તમામ વિધાર્થીઓને જણાવવાનું કે જે વિધાર્થીઓએ પ્રથમ સત્રાંત પરીક્ષા આપેલ ન હોય માત્ર તેવા વિધાર્થીઓની રી-ટેસ્ટ નીચેની તારીખ મુજબ શરૂ થશે.

સેમેસ્ટર-  3 અને 5 તારીખ 10-10-2014 દરરોજ બે પેપરની પરીક્ષા રહેશે.

સેમેસ્ટર – 1 તારીખ 13-10-2014 દરરોજ બે પેપરની પરીક્ષા રહેશે.

        વધુમાં જે વિધાર્થીઓને આંતરિક A.T.K.T. હોય તેવા સેમેસ્ટર 1,3 અને 5 ના વિધાર્થીઓએ પણ રી - ટેસ્ટમાં બેસવાનું રહેશે.

        વિગતવાર કાર્યક્રમ નોટીસ બોર્ડ ઉપરથી મેળવી લેવો.

રી - ટેસ્ટ આપવા માટે રી - ટેસ્ટનું ફોર્મ કાર્યાલયમાંથી મેળવી સંપૂર્ણ ભરી રૂ! 100 ફી સાથે કાર્યાલયમાં જમા કરાવવાનું રહેશે.

આચાર્ય
શ્રી આર. સી. મહેતા
આર.સી.કોલેજ ઓફ કોમર્સ
અમદાવાદ

પરીક્ષા બ્લોકમાં વંચાણ અર્થે તથા નોટીસ બોર્ડ ઉપર લખવા માટે
 


R. C. COLLEGE OF COMMERCE 
AHMEDABAD
RE – TEST EXAMINATION
    OCTOBER -2014

SEM -3

     DATE TIME : 08:30 TO 10:00 TIME : 10:30 TO 12:00
10-10-2014 COMMERCIAL COMMUNICATION III COST OF ACCOUNTING I
11-10-2014 CORPORATE A/C TAXATION 1
13-10-2014
FUNDAMENTAL OF STATASTICS -1 INDAIN FINANCIAL SYSTEM
14-10-2014
ECONOMICS OF GOVERNMENT FINANCE TIME  - 10:00 TO 01:00
                     S.S.
 (Company Secretary)
15-10-2014
 

TIME -  10:00 TO 01:00
F.C
(Tourism Management)

R. C. COLLEGE OF COMMERCE 
AHMEDABAD
RE – TEST EXAMINATION
    OCTOBER -2014

SEM -5

    DATE

TIME : 08:30 TO 10:00

TIME : 10:30 TO 12:00

10-10-2014

BUSINESS LAW -1 INTERNATIONAL ECONOMICS

11-10-2014

AUDITING (COST A/C & FIN. A/C SYSTEM) MANAGEMENT A/C - SYSTEM
13-10-2014
FUNDAMENTAL OF STATASTICS - 3 MARKETING
MANAGEMENT IN PRACTICE
14-10-2014
COMMERCIAL COMMUNICATION - 5 TIME  - 10:00 TO 1:00
              S.S.      
(Presentation Skill)

15-10-2014

 

TIME  - 10:00 TO 1:00

F.C
(Tourism Marketing)

 

R. C. COLLEGE OF COMMERCE 
AHMEDABAD
RE – TEST EXAMINATION
    OCTOBER -2014

SEM -1

     DATE TIME :08:30 TO 10:00 TIME :10:30 TO 12:00
13-10-2014 HUMAN RESOURCE MANAGEMENT BASIC STATISTICS
14-10-2014 BUSINESS ECONOMIC ACCOUNTANCY - 1
15-10-2014
COMMUNICATION IN BUSINESS -1 TIME- 10:00 TO 01:00
F.C
(Life Insurance Service)
16-10-2014
FINANCIAL ACCOUNTING – 1 GENERAL
ENGLISH – 1
17-10-2014   TIME - 10:00 TO 01:00
S.S.
(Stress Management)