News » આઝાદીના 70 વર્ષની ઉજવણીના ભાગરૂપે  
 
     
     
  આઝાદીના 70 વર્ષની ઉજવણીના ભાગરૂપે  
     
 

આઝાદીના 70 વર્ષની ઉજવણીના ભાગરૂપે જરા યાદ કરો કુરબાની સપ્તાહની ઉજવણી અત્રેની કોલેજની “ સામુહિક સેવા ધારા” અંતર્ગત ખુબ જ ઉત્સાહ ભેર કરવમાં આવેલ હતી. જેના ભાગ રૂપે તા.23/08/2016 ના રોજ ગુજરાત કોલેજ, અમદાવાદ ખાતે આવેલ વિર વિનોદ કિનારીવાલા ના શહિદ સ્મારક ની મુલાકાત કાર્યક્રમમાં કોલેજના મોટી સંખ્યામાં વિધાર્થીઓ અને પ્રો.પરિમલઉપાધ્યાય, પ્રો.એ.ડી.બિહોલા, પ્રો.એમ.જે.મનસુરી,પ્રો.આર.કે.ચોવટિયા અને પ્રો.નીતા ચૌહાણની સાથે જોડાયા હતા.

આ પ્રસંગે શહિદની યાદગીરી રૂપે વિધાર્થીઓ અને અધ્યાપકશ્રીઓ દ્રારા શહિદને પુષ્પાંજલી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

આ કાર્યક્રમ ની નોંધ રાજ્યના મુખ્ય દૈનિક અખબાર એવા ગુજરાત સમાચાર , દિવ્યભાસ્ક્રર તેમક અન્ય સ્થાનિક અખબાર માં આ કાર્યક્રમના ફોટા અને માહિતિ સાથે પ્રસિધ્ધ કરી લેવામાં હતી.